નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

રવિવાર, 5 એપ્રિલ, 2015

બુધવાર, 11 માર્ચ, 2015

રામન સાયન્સ & ટેકનોલોજી ફાઉન્ડેશન : SCIENCE TECHNO FAIR

રામન સાયન્સ & ટેકનોલોજી ફાઉન્ડેશન  : SCIENCE TECHNO FAIR  : રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ :  28/2/2015 at મોરબી 
 

બુધવાર, 21 જાન્યુઆરી, 2015

મંગળવાર, 6 જાન્યુઆરી, 2015

શૈક્ષણિક અધિવેશન .

કુમારી એમ આર ગાર્ડી વિધાલય :અનિન્દ્રા મુકામે સુરેન્દ્રનગર જીલ્લા શિક્ષણઅધિકારીશ્રી ની કચેરી અને આચાર્યસંઘ આયોજિત :  શૈક્ષણિક અધિવેશન .

 વર્ષ :- 2014-15 .                                         તારીખ :3/1/2015

                  દીપ પ્રાગટીય  કરતા મેહમાન શ્રીઓ

મંચસ્થ મહેમાનશ્રી : શ્રી વર્ષાબેન દોશી ,રાજય આચાર્યસંઘના પ્રમુખશ્રી પ્રવીણસિંહ સોલંકી , Open Schooling ના Director શ્રી ડો.રાજેશકુમાર, વઢવાણ પ્રાંતઅધિકારી શ્રી આશાબેન શાહ અને બોર્ડ મેમ્બર શ્રીઓ 
શુક્રવાર, 12 ડિસેમ્બર, 2014

12 science stream Semester 1 and 3 નું પરિણામ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે  ધોરણ 12 science stream  Semester 1 and 3 નું પરિણામ જાહેર કરી દીધેલ છે  .... પરિણામ જોવા અહી કિલીક કરો  .... Std 12 - Sem 1 and 3 Result

ગુરુવાર, 11 ડિસેમ્બર, 2014

સ્વાતંત્ર્યપર્વ 15/08/2014 ની ઉજવણી અને દાતા સન્માન સમારોહ


વધારે માહિતી અને એહવાલ માટે MY SCHOOL ઉપર કિલીક કરો

જ્ઞાન સપ્તાહ ....

મિત્રો , કુ.એમ.આર.ગાર્ડી વિધાલય માં જ્ઞાન સપ્તાહ : 5/9/2014-શિક્ષક દિન ની  ઉજવણી /શાળા શુશોભાન અને  નિવૃત શિક્ષકો નું વિદાયમાન  કાર્યક્રમ
વધારે માહિતી માટે My School  : બાજુમાં આપેલ link પર કિલીક કરો  ...

મંગળવાર, 11 નવેમ્બર, 2014

ધોરણ 10 ના online ફોર્મ ....

સારસ્વત મિત્રો , નમસ્કાર।
ધોરણ 10 ના online  ફોર્મ ભરવાનું ચાલુ છે. આપની  શાળા ના વિધાર્થીમિત્રોના ફોર્મ ભરવા નીચેની link  ઉપર કિલીક  કરો। ...
S.S.C. Online Form   
(Internet  Explorer  નો  ઉપયોગ કરવો )

ગુરુવાર, 18 સપ્ટેમ્બર, 2014


સળંગ એકમ ની મંજુરી માટે જાહેરાત આવી ગઈ છે   ....મંગળવાર, 29 જુલાઈ, 2014

National Institute Of Open Schooling : NIOS Orientation Progrmme

બરવાળા - શ્રી ઝબુબા હાઈસ્કુલ માં - પ્રેરણાતમ્ક માર્ગદર્શન  કાર્યક્રમ -: NIOS DIRECTOR -  શ્રી ડૉ.રાજેશકુમારજી, આચાર્ય શ્રી શિવરાજભાઇ - શ્રી ઝબુબા હાઈસ્કુલ,બરવાળા અને શ્રી મુકેશભાઈ નિમાવત ,આચાર્ય શ્રી કુ.એમ આર ગાર્ડી વિધાલય , અનિન્દ્રા  ...

 બરવાળા  શ્રી ઝબુબા  હાઈસ્કુલ માં  -પ્રેરણાતમ્ક માર્ગદર્શન  કાર્યક્રમ - :    NIOS DIRECTOR
 શ્રી  ડૉ .રાજેશકુમાર ,આચાર્ય શ્રી શિવરાજભાઇ  અને શ્રી મુકેશભાઈ નિમાવત , આચાર્ય શ્રી કુ.એમ આર  ગાર્ડી વિધાલય , અનિન્દ્રા  ...