નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

શુક્રવાર, 12 ડિસેમ્બર, 2014

12 science stream Semester 1 and 3 નું પરિણામ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે  ધોરણ 12 science stream  Semester 1 and 3 નું પરિણામ જાહેર કરી દીધેલ છે  .... પરિણામ જોવા અહી કિલીક કરો  .... Std 12 - Sem 1 and 3 Result

ગુરુવાર, 11 ડિસેમ્બર, 2014

સ્વાતંત્ર્યપર્વ 15/08/2014 ની ઉજવણી અને દાતા સન્માન સમારોહ










વધારે માહિતી અને એહવાલ માટે MY SCHOOL ઉપર કિલીક કરો

જ્ઞાન સપ્તાહ ....

મિત્રો , કુ.એમ.આર.ગાર્ડી વિધાલય માં જ્ઞાન સપ્તાહ : 5/9/2014-શિક્ષક દિન ની  ઉજવણી /શાળા શુશોભાન અને  નિવૃત શિક્ષકો નું વિદાયમાન  કાર્યક્રમ








વધારે માહિતી માટે My School  : બાજુમાં આપેલ link પર કિલીક કરો  ...

મંગળવાર, 11 નવેમ્બર, 2014

ધોરણ 10 ના online ફોર્મ ....

સારસ્વત મિત્રો , નમસ્કાર।
ધોરણ 10 ના online  ફોર્મ ભરવાનું ચાલુ છે. આપની  શાળા ના વિધાર્થીમિત્રોના ફોર્મ ભરવા નીચેની link  ઉપર કિલીક  કરો। ...
S.S.C. Online Form   
(Internet  Explorer  નો  ઉપયોગ કરવો )

ગુરુવાર, 18 સપ્ટેમ્બર, 2014


સળંગ એકમ ની મંજુરી માટે જાહેરાત આવી ગઈ છે   ....



મંગળવાર, 29 જુલાઈ, 2014

National Institute Of Open Schooling : NIOS Orientation Progrmme

બરવાળા - શ્રી ઝબુબા હાઈસ્કુલ માં - પ્રેરણાતમ્ક માર્ગદર્શન  કાર્યક્રમ -: NIOS DIRECTOR -  શ્રી ડૉ.રાજેશકુમારજી, આચાર્ય શ્રી શિવરાજભાઇ - શ્રી ઝબુબા હાઈસ્કુલ,બરવાળા અને શ્રી મુકેશભાઈ નિમાવત ,આચાર્ય શ્રી કુ.એમ આર ગાર્ડી વિધાલય , અનિન્દ્રા  ...

 



બરવાળા  શ્રી ઝબુબા  હાઈસ્કુલ માં  -પ્રેરણાતમ્ક માર્ગદર્શન  કાર્યક્રમ - :    NIOS DIRECTOR
 શ્રી  ડૉ .રાજેશકુમાર ,આચાર્ય શ્રી શિવરાજભાઇ  અને શ્રી મુકેશભાઈ નિમાવત , આચાર્ય શ્રી કુ.એમ આર  ગાર્ડી વિધાલય , અનિન્દ્રા  ...

સોમવાર, 28 જુલાઈ, 2014

scholarships.gujarat.gov.in/

★★★ध्यान दिजीए★★★
 यदि आपको या आपके किसी रिश्तेदार,दोस्त या किसी ऐसे विघाथीॆ हो जीसे इस 10th या 12th कि पिछली exam मे 80% या उससे ज्यादा percentage( not a percentile rank) आऐ हो उस तक ये जानकारी फरजीयात पहुंचाये कि...... ★★★★★★★★★★★★*जीसे इस 10th या 12th कि पिछली exam मे 80% या उससे ज्यादा percentage( not a percentile rank) आऐ हो उसे सरकार तरफसे Rs.30,000(10000 per year till 3 year) शिश्यवृति के रुप मे मिलते हे... ★★★★★★★★★★★★ इस वेबसाइट scholarships.gujarat.gov.in/ पर जब ओनलाईन फोम‌ भरना शरु हो तब फोम भर दिजीए.... ★★★★★★★★★★★★★ ये जानकारी गुजरात के हर विधाथीॆ तक पहुंचाने के लीए प्लीज ज्यादा से ज्यादा शेर कर ताकि जीसके पास कोलेज की फी भरने के लीए पैसे नही है उसे Rs.30,000 की बडी मदद मिल शके........Please share to all group and all friend so the poor and brilliant student get the help......this is not a jock........

અન્ય માધ્યમ ના વિધાસહાયક ની ભરતી- પ્રાથમિક શાળાઓ -1 થી 5


જીલ્લા શિક્ષણ અધિકારી શ્રી દેવભૂમિ દ્વારકા નો મનઘડત નિર્ણય ...


મિત્રો , પુરક પરીક્ષા પરિણામ તારીખ 30/07/2014 નાં રોજ



ગુરુવાર, 3 જુલાઈ, 2014

 સારસ્વત  મિત્રો , કુ. એમ.આર.ગાર્ડી  વિધાલય , અણીન્દ્રા  વિશે વિશેષ  માહિતી મેળવવા માટે  બાજુ માં આપેલ  MY SCHOOL  ઉપર  કિલીક કરો..... ....

S.S.C. BOARD નું અમારી શાળાનું પરિણામ 97.56 %

કુ.એમ.આર.ગાર્ડી  વિધાલય , અણીન્દ્રા  હાઈસ્કુલ નું  S.S.C. BOARD નું પરિણામ 97.56 % ......   

અભિનંદન  ટીમ અણીન્દ્રા   

NIOS :National Institute Of Open Schooling : DIRECTER       શ્રીડો.રાજેશકુમાર ની અણીન્દ્રાશાળા ની મુલાકાત.....

                            
                              

                    

ગુરુવાર, 19 જૂન, 2014

શ્રી  આચાર્ય મિત્રો , નમસ્કાર . 

વડીલ મિત્ર / ભાઈ શ્રી રામદેવસિંહ  ના સાનિધ્યમાં સુરેન્દ્રનગર જીલ્લા આચાર્ય સંઘ ની  કારોબારી તેમજ સંસદ તારીખ : 28/6/2014  ના સમય  સવારના  11.30 વાગે મળવાની છે .  તમામ હોદેદારો મિત્રોએ હાજર રેહવા વિન્રમ વિનંતી .... શ્રી રામદેવસિંહ વતી  મુકેશભાઈ નિમાવત .      સુચના  : મિષ્ટ ભોજન ની સુવિધા રાખેલ છે.              

 

સોમવાર, 2 જૂન, 2014

સફળતા માટે ની શુભ કામના - 3/6/2014 સવારે 10 વાગે ધોરણ દસ નું પરિણામ...

બધાજ  વિધાર્થી મિત્રો ને સફળતા માટે ની શુભ કામના ધોરણ 10 ના પરિણામ બાબત  ...   અખબાર યાદી 

આવતી કાલે  તારીખ : 3/6/2014 સવારે 10 વાગે ધોરણ દસ નું પરિણામ  ... 

આપનું  પરિણામ   જોવા               અહી કિલીક કરો

શુક્રવાર, 30 મે, 2014

ગુરુવાર, 29 મે, 2014

ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ

ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ 31/05/2014 ના રોજ સવારે 9.00 વાગે  . . HSC RESULT PRIPTRA

બુધવાર, 14 મે, 2014

T.P.O. Gujarat Educational Service , Class - 2 call later

T.P.O.   Gujarat  Educational Service , Class - 2 call later  Print કરવા અહી કિલીક  કરો

100 D .A . નો પરિપત્ર


મિત્રો , સુરત જીલ્લા શિક્ષણ અધિકારી શ્રી એ  100 D .A . નો પરિપત્ર કરી નાખેલ છે  ....

 પરિપત્ર જોવા નીચે કિલીક કરો  ...

 100 % D.A. Pariptra From Surat DEOclick here

શુક્રવાર, 25 એપ્રિલ, 2014

મંગળવાર, 22 એપ્રિલ, 2014