નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

શુક્રવાર, 30 મે, 2014

ગુરુવાર, 29 મે, 2014

ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ

ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ 31/05/2014 ના રોજ સવારે 9.00 વાગે  . . HSC RESULT PRIPTRA

બુધવાર, 14 મે, 2014

T.P.O. Gujarat Educational Service , Class - 2 call later

T.P.O.   Gujarat  Educational Service , Class - 2 call later  Print કરવા અહી કિલીક  કરો

100 D .A . નો પરિપત્ર


મિત્રો , સુરત જીલ્લા શિક્ષણ અધિકારી શ્રી એ  100 D .A . નો પરિપત્ર કરી નાખેલ છે  ....

 પરિપત્ર જોવા નીચે કિલીક કરો  ...

 100 % D.A. Pariptra From Surat DEOclick here