નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

બુધવાર, 21 જાન્યુઆરી, 2015

મંગળવાર, 6 જાન્યુઆરી, 2015

શૈક્ષણિક અધિવેશન .

કુમારી એમ આર ગાર્ડી વિધાલય :અનિન્દ્રા મુકામે સુરેન્દ્રનગર જીલ્લા શિક્ષણઅધિકારીશ્રી ની કચેરી અને આચાર્યસંઘ આયોજિત :  શૈક્ષણિક અધિવેશન .

 વર્ષ :- 2014-15 .                                         તારીખ :3/1/2015

                  દીપ પ્રાગટીય  કરતા મેહમાન શ્રીઓ

મંચસ્થ મહેમાનશ્રી : શ્રી વર્ષાબેન દોશી ,રાજય આચાર્યસંઘના પ્રમુખશ્રી પ્રવીણસિંહ સોલંકી , Open Schooling ના Director શ્રી ડો.રાજેશકુમાર, વઢવાણ પ્રાંતઅધિકારી શ્રી આશાબેન શાહ અને બોર્ડ મેમ્બર શ્રીઓ