નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

ગુરુવાર, 27 ફેબ્રુઆરી, 2014

N.O.C. નો નમુનો ...

સરકારી નોકરી કરતા મિત્રો માટે નોકરી બદલાતી વખતે ખુબ જરૂરી     N.O.C. નો નમુનો

બુધવાર, 26 ફેબ્રુઆરી, 2014

સોમવાર, 24 ફેબ્રુઆરી, 2014

National Institute Of Open Schooling....

ધોરણ 10 ની  પરીક્ષા પાસ કરવા માટે ઉત્તમ તક :

 



શનિવાર, 22 ફેબ્રુઆરી, 2014

ગુરુવાર, 13 ફેબ્રુઆરી, 2014

ગુનોત્સવ .....

ગુનોત્સવ  .....      2014.         

    ગુણોત્સવ ૨૦૧૪  માધ્યમિક વિભાગ
પરીક્ષા તારીખ ૧૩/૦૨/૨૦૧૪ તથા ૧૪/૦૨/૨૦૧૪ 
ઓનલાઈન ડેટા ભરવાની અંતિમ તારીખ - ૨૮/૦૨/૨૦૧૪ 

શાળાનું માહિતી પત્રક નીચેની લિંક પર ક્લીક કરી આપની શાળાનો ઈંડેક્ષ નંબર તથા  gun789 પાસવર્ડ લખી ઓકે કરવાથી નવો પાસવર્ડ માગશે. નવો પાસવર્ડ નક્કી કરી માહિતી ભરી શકાશે. 

 Secondary Gunotsav....click here

D P E O અને T P E O ની ભરતી માટે ની જાહેરાત આવી ગયેલ છે ....

TAT 2014 પરીક્ષા માટેની જાહેરાત આવી ગયેલ છે

આચાર્ય / શિક્ષકો  અને શિક્ષણ  સહાયક ( માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ) અભિરુચિ  કસોટી - TAT 2014 પરીક્ષા  માટેની  જાહેરાત આવી ગયેલ છે  ....  Visit here .

રવિવાર, 2 ફેબ્રુઆરી, 2014

સવા એવોર્ડ : 01/02/2014

સવા એવોર્ડ :સુરેન્દ્રનગર જીલ્લા- શિક્ષણ જગતનું એકસુંદર નજરાણું : માનનીય શ્રી વસુબેન ત્રિવેદી : ઉંચ્ચ શિક્ષણ રાજય મંત્રી શ્રી ના વરદ હસ્તે   ....


શ્રી વર્ષાબેન દોશી (ધારાસભ્ય શ્રી  ) શ્રી વસુબેન ને જન્મદિવસ ની શુભકામના પાઠવતા  ...

             આ બ્લોગ ના બ્લોગર  આચાર્ય શ્રી અણીન્દ્રા હાઈસ્કુલ શ્રી મુકેશભાઈ એવોર્ડ અને શુભકામના મેળવતા