નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

બુધવાર, 26 માર્ચ, 2014

નિભાવ ગ્રાન્ટ બાબત ...

નિભાવ ગ્રાન્ટ બાબત   .....દરેક શાળાના ગ્રાન્ટ ના ચેક દરેક શાળાએ DEO  કચેરીએથી મેળવી લેવા

બુધવાર, 19 માર્ચ, 2014

Press Note About School level Mark .

ગુજરાત માધ્યમિક  અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ,પરીક્ષા વિભાગ ,વડોદરા

ની યાદી જણાવે છે કે online School Level  Mark  30/03/2014 સુધીમાં complete કરી Submit કરી નાખવા .

મંગળવાર, 11 માર્ચ, 2014

વિવિધ પ્રકારની ફિ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ . માધ્યમિક શિક્ષણ બોર્ડ

વિવિધ પ્રકારની ફિ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ . માધ્યમિક શિક્ષણ બોર્ડ 

" INSPIRE AWARD "

સારસ્વતમિત્રો  નમસ્કાર   ....  " INSPIRE  AWARD " મેળવવા માટે  ONLINE  LOGIN  કરવા બાબત  ....

 હવેથી દરેક શાળા એ  " INSPIRE AWARD " મેળવવા માટે ONLINE REGISTRATION  કરવું ફરજીયાત છે  ... આપની શાળાનું  ONLINE REGISTRATION કરવા માટે નીચેના STEP  પ્રમાણે કામ કરો 

(1) બાજુમાં આપેલ link પર કિલીક કરો       અહી કિલીક કરો    અહી થી તમે MHRD  ના E -MANAGMENT ઓફ  " INSPIRE  AWARD  Scheme " માં પ્રવેશ  કરશો

(2) જમણી બાજુ ઉપર   AUTHORIZED LOGIN માં School Authority  ઉપર કિલીક કરો 

(3) અહી કિલીક કરતા : Welcome School Authority - Schools participating in the INSPIRE Award Scheme નું Page ઓપેન થશે  FOR ONE TIME Registration  ઉપર કિલીક કરો   ત્યાર બાદ   ONLINE MODE – Click to Continue

કરતા

Permanent Registration Form for New School Authority  page ખુલશે અહી દરેક કોલમ કાળજી પૂર્વક પૂર્ણ કરો    ...  SAVE AND NEXT  ઉપર કિલીક કરતા જાવ  અંતે તમારી શાળા નો  Application Code જે આવે તે નોધાવાનું ભૂલશો નહિ  ....

માહિતી - માર્ગદર્શન માટે : શ્રી નાયક્ભાઈ ADI 9428822665         અથવા   

                                      શ્રી પીયુષભાઈ મેહતા :94282 47130        અથવા 

                                      શ્રી મુકેશભાઈ નિમાવત  8866160866  નો સંપર્ક કરવો

 


શુક્રવાર, 7 માર્ચ, 2014

વાર્ષિક પરીક્ષા - અપ્રિલ 2014 નો કાર્યક્રમ

વાર્ષિક પરીક્ષા - અપ્રિલ  2014 નો  પરીક્ષા કાર્યક્રમ  


બુધવાર, 5 માર્ચ, 2014

300 રૂપિયા મેડીકલ ભથ્થા

300 રૂપિયા મેડીકલ ભથ્થા ના હવેથી ગ્રાન્ટેડ શાળા ના કર્મચારી મિત્રો ને.....

મંગળવાર, 4 માર્ચ, 2014

CCC  પરીક્ષા I T I  માં લેવામાં આવશે  ...

સોમવાર, 3 માર્ચ, 2014

Result ....

GPSSB Talati Mantri Junior Clerk Health Worker Various District Result

Gujarat Panchayat Seva Pasandgi Samiti Dhwara Date: 22 & 23 February Na Roj Levayel Talati Mantri, Junior Clerk & Health Worker Exam Result Declare Karvama Aavel Chhe.
GPSSB Talati Mantri Junior Clerk Health Worker Various District Result Declare
 Check Result Click Here: Link 1,  Link 2

એસ. એસ. સી . ના વિધાર્થી મિત્રો ના સ્કૂલ લેવલ અને Internal Online માર્ક્સ માટે

 એસ. એસ. સી . ના વિધાર્થી મિત્રો ના સ્કૂલ લેવલ અને Internal Online માર્ક્સ  માટે   

Click Here   

મિત્રો , અપના સ્કુલ  INDEX  NO  અને અપનો MOBILE  NO ENTER  કરવાથી નવો પાસવર્ડ અપના  રજીસ્ટર કરેલ MOBILE માં નવો પાસવર્ડ SMS આવી જશે  ....

રાષ્ટ્રીય કલ્યાણ નિધિ ની બેઠક માં લેવાયેલ નિર્ણય

શનિવાર, 1 માર્ચ, 2014

લોકસભા સામાન્ય ચૂંટણી :2014 સંદર્ભે વિવિધ કાર્યક્રમો /પ્રવુતિઓ યોજવા બાબત

  

લોકસભા સામાન્ય ચૂંટણી :2014 સંદર્ભે વિવિધ કાર્યક્રમો /પ્રવુતિઓ યોજવા બાબત