નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

ગુરુવાર, 19 જૂન, 2014

શ્રી  આચાર્ય મિત્રો , નમસ્કાર . 

વડીલ મિત્ર / ભાઈ શ્રી રામદેવસિંહ  ના સાનિધ્યમાં સુરેન્દ્રનગર જીલ્લા આચાર્ય સંઘ ની  કારોબારી તેમજ સંસદ તારીખ : 28/6/2014  ના સમય  સવારના  11.30 વાગે મળવાની છે .  તમામ હોદેદારો મિત્રોએ હાજર રેહવા વિન્રમ વિનંતી .... શ્રી રામદેવસિંહ વતી  મુકેશભાઈ નિમાવત .      સુચના  : મિષ્ટ ભોજન ની સુવિધા રાખેલ છે.              

 

સોમવાર, 2 જૂન, 2014

સફળતા માટે ની શુભ કામના - 3/6/2014 સવારે 10 વાગે ધોરણ દસ નું પરિણામ...

બધાજ  વિધાર્થી મિત્રો ને સફળતા માટે ની શુભ કામના ધોરણ 10 ના પરિણામ બાબત  ...   અખબાર યાદી 

આવતી કાલે  તારીખ : 3/6/2014 સવારે 10 વાગે ધોરણ દસ નું પરિણામ  ... 

આપનું  પરિણામ   જોવા               અહી કિલીક કરો