નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

મંગળવાર, 11 માર્ચ, 2014

" INSPIRE AWARD "

સારસ્વતમિત્રો  નમસ્કાર   ....  " INSPIRE  AWARD " મેળવવા માટે  ONLINE  LOGIN  કરવા બાબત  ....

 હવેથી દરેક શાળા એ  " INSPIRE AWARD " મેળવવા માટે ONLINE REGISTRATION  કરવું ફરજીયાત છે  ... આપની શાળાનું  ONLINE REGISTRATION કરવા માટે નીચેના STEP  પ્રમાણે કામ કરો 

(1) બાજુમાં આપેલ link પર કિલીક કરો       અહી કિલીક કરો    અહી થી તમે MHRD  ના E -MANAGMENT ઓફ  " INSPIRE  AWARD  Scheme " માં પ્રવેશ  કરશો

(2) જમણી બાજુ ઉપર   AUTHORIZED LOGIN માં School Authority  ઉપર કિલીક કરો 

(3) અહી કિલીક કરતા : Welcome School Authority - Schools participating in the INSPIRE Award Scheme નું Page ઓપેન થશે  FOR ONE TIME Registration  ઉપર કિલીક કરો   ત્યાર બાદ   ONLINE MODE – Click to Continue

કરતા

Permanent Registration Form for New School Authority  page ખુલશે અહી દરેક કોલમ કાળજી પૂર્વક પૂર્ણ કરો    ...  SAVE AND NEXT  ઉપર કિલીક કરતા જાવ  અંતે તમારી શાળા નો  Application Code જે આવે તે નોધાવાનું ભૂલશો નહિ  ....

માહિતી - માર્ગદર્શન માટે : શ્રી નાયક્ભાઈ ADI 9428822665         અથવા   

                                      શ્રી પીયુષભાઈ મેહતા :94282 47130        અથવા 

                                      શ્રી મુકેશભાઈ નિમાવત  8866160866  નો સંપર્ક કરવો

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો