નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

રવિવાર, 20 એપ્રિલ, 2014

લોકસભા ની ચુંટણી માં - સુરેન્દ્રનગર જીલ્લાના વિધાનસભા પ્રમાણે DISPATCH સેન્ટર

લોકસભા ની ચુંટણી માં  - સુરેન્દ્રનગર  જીલ્લાના  વિધાનસભા પ્રમાણે  DISPATCH સેન્ટર નીચે પ્રમાણે  છે .
60 દસાડા     : સહોયોગ વિધાલય , લખતર 
61 લીંબડી    : સેવા સદન ,મામલતદાર કચેરી ,લીંબડી 
62 વઢવાણ  : મંગલ ભવન , હીરો  ના સો રૂમ સામે , વઢવાણ 
63 ચોટીલા   : નવું માર્કેટિંગ યાર્ડ ,આણંદપર ભાડલા રોડ , ચોટીલા 
64 ધાંગધ્રા    : શીશુકુંજ  વિધાલય , ધાંગધ્રા 
.........................................................................................................................................
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો