નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

શુક્રવાર, 14 જૂન, 2013

બી.એડ.બી.એ. તથા પીટીસી .. ટેટ પાસ માટે ખુશ ખબર .... 

 વિદ્યાસહાયક પ્રાથમિક ધોરણ ૬ થી ૮ માં શિક્ષકોની કુલ૮૮૦૦ શિક્ષકોની ભરતી

  1.  ગણિત - વિજ્ઞાન  ૩૦૦૦શિક્ષકો
  2.  ભાષાઓના ૨૩૦૦ શિક્ષકો
  3.  સામાજિક વિજ્ઞાન૩૫૦૦ શિક્ષકોની



IMPORTANT INFORMATION ABOUT " VIDYASAHAYAK BHARTI"


અરજી કરનાર ઉમેદવાર દ્વારા શિક્ષણ વિભાગના તા. ૬/૬/૨૦૧૩ ના ઠરાવથી નિયત થયા મુજબ ટેટ(TET) પાસ કર્યા અંગેનું જે ગુણપત્રક (MARKSHEET) રજુ કરવામાં આવશે તેને જ ધ્યાન મા લેવા માં આવશે. ચકાસણી દરમ્યાન TET પરીક્ષાના પરિણામની માહિતી ખોટી રાજુ કરેલ હશે તો ઉમેદવારનું ફોર્મ આપોઆપ રદ થશે. આપે ભરેલી માહિતી ઉપરથી આપનુ મેરિટ જનરેટ થશે. આ માહિતી દરેક વ્યક્તિ માટે ઉપ્લબ્ધ રહેશે. આપે આપેલ માહિતી સામે કોઈ પણ વ્યક્તિ વાંધો ઉઠાવી શકશે. માટે આપે દરેક માહિતી સાચી જ ભરવી.

૧૦/૧૦/૨૦૧૨ પછી પાસ કરેલ પરીક્ષાના ગુણ માન્ય ગણાશે નહિ.
વિદ્યાસહાયક ૨૦૧૨ અરજીપત્રક 
ટેટ (TET) ગુણ સુધારણા પત્રક
અરજીપત્રક પ્રિન્ટ

રીસીવિંગ સેન્ટરની યાદી

જાહેરાત
ઠરાવો
G.R. Dated 03/05/2012
G.R. Dated 14/07/2011
G.R. Dated 18/05/2012
G.R. Dated 27/04/2011
G.R. Dated 29/09/2012
G.R. Dated 06/06/2013 
















ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો