નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

મંગળવાર, 29 જુલાઈ, 2014

National Institute Of Open Schooling : NIOS Orientation Progrmme

બરવાળા - શ્રી ઝબુબા હાઈસ્કુલ માં - પ્રેરણાતમ્ક માર્ગદર્શન  કાર્યક્રમ -: NIOS DIRECTOR -  શ્રી ડૉ.રાજેશકુમારજી, આચાર્ય શ્રી શિવરાજભાઇ - શ્રી ઝબુબા હાઈસ્કુલ,બરવાળા અને શ્રી મુકેશભાઈ નિમાવત ,આચાર્ય શ્રી કુ.એમ આર ગાર્ડી વિધાલય , અનિન્દ્રા  ...

 બરવાળા  શ્રી ઝબુબા  હાઈસ્કુલ માં  -પ્રેરણાતમ્ક માર્ગદર્શન  કાર્યક્રમ - :    NIOS DIRECTOR
 શ્રી  ડૉ .રાજેશકુમાર ,આચાર્ય શ્રી શિવરાજભાઇ  અને શ્રી મુકેશભાઈ નિમાવત , આચાર્ય શ્રી કુ.એમ આર  ગાર્ડી વિધાલય , અનિન્દ્રા  ...