નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

ગુરુવાર, 16 જાન્યુઆરી, 2014

રાજ્ય ની બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા માં શિક્ષક સહાયક / જુના શિક્ષક ની ભરતી

પ્રથમ તબક્કો
ઉમેદવારો માટેની સૂચના :
(૧) પ્રથમ તબક્કામાં શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી માટે ગુજરાતી/અંગ્રેજી માધ્યમના ઉમેદવારોને શાળા પસંદગી માટેના વિકલ્પ તા. 16-01-2014 થી તા 18-01-2014 23:59 સુધી ઓનલાઇન ભરવાના રહેશે.
(૨) ઓનલાઇન શાળા પસંદગી માટેના વિકલ્પની કાર્યવાહી તા. 16-01-2014 ના ૧૧-૦૦ કલાકથી શરૂ કરવામાં આવશે.
(૩) ઉપરોકત નિયત કરેલ સમય મર્યાદા મા ઉમેદવાર દ્રારા ઓનલાઇન વિકલ્પ ભરવામાં નહિ આવે તો પ્રસ્તુત ભરતિ પ્રક્રિયામાંથી ઉમેદવાર પોતાના હ્ક્ક આપો આપ ગુમાવશે.
શાળા પસંદગી ના વિકલ્પ ભરવા માટે ની માહિતી પુસ્તિકા
શાળા પસંદગી ના વિકલ્પ ભરવા માટે

પ્રથમ તબક્કામાં નીચે પત્રકમાં દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો પોતાની શાળા પસંદગી માટેના વિકલ્પ ભરી શકશે

વિષય

ગુજરાતી
હિન્દી
અંગ્રેજી
અર્થશાસ્ત્ર
ગણિત
રસાયણશાસ્ત્ર
ભૌતિક શાસ્ત્ર
જીવવિજ્ઞાન
સંસ્ક્રુત
આંકડાશાસ્ત્ર
સમાજશાસ્ત્ર
મનોવિજ્ઞાન
ભુગોળ
નામુ અને વાણિજ્ય
શારીરિક શિક્ષણ
તર્કશાસ્ત્ર
શિક્ષણ સહાયક
ગુજરતી માધ્યમ અંગ્રેજી માધ્યમ
૬૬.૮૧ -
૬૮.૫૧ -
૬૫.૩૧ ૬૯.૬૦
૬૪.૦૨ -
૬૦.૭૪ ૫૮.૫૬
૬૦.૩૩ -
૫૬.૦૮ ૬૮.૨૬
૬૧.૧૮ -
૬૮.૦૫ -
૫૪. ૦૦ ૫૫.૯૭
૬૧.૧૯ -
૬૦.૩૪ -
૫૮.૦૬ -  
૬૫.૭૬ -
૬૪.૩૫ -
૫૬.૦૭ -
જુના શિક્ષક
ગુજરતી માધ્યમ અંગ્રેજી માધ્યમ
૬૧.૯૫ -
૬૦.૨૫ -
૬૨.૮૭ ૬૮.૮૨
૪૭.૨૧ -
૫૨.૨૮ -
૫૯.૫૧ -
૫૩.૪૧ -
૫૫.૯૮ -
૬૪.૮૦ -
૫૦.૩૭ -
૫૮.૩૨ -
૫૭.૬૭ -
૫૯.૦૨ -
૪૮.૮૨ -
૫૮.૯૫ -
૫૧.૯૩ -


ખાલી જગ્યાની યાદી

GR No: CRR-10-2007-120320-G.5 dated 13th August, 2008 (કમ્પ્યુટર અંગેનું બેઝીક નોલેજ નક્કી કરવા બાબત)

Higher Secondary Merit List (First Round) for Shikshan Sahayak / Old Teachers - See more at: http://www.updatesmarugujarat.in/2014/01/higher-secondary-merit-list-first-round.html#sthash.L5e0Macq.dpuf
Higher Secondary Merit List (First Round) for Shikshan Sahayak / Old Teachers - See more at: http://www.updatesmarugujarat.in/2014/01/higher-secondary-merit-list-first-round.html#sthash.L5e0Macq.dpuf

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો