નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

મંગળવાર, 12 નવેમ્બર, 2013

300 રાજાઓંનું રોકડમાં રૂપાંતર નો લાભ આપવા બાબત...

માધ્યમિક શાળા(ગ્રાન્ટેડ) ના ક્રમચારી મિત્રો ને 300 રાજાઓંનું  રોકડમાં રૂપાંતર નો લાભ આપવા બાબત... પરિપત્ર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો