નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

ગુરુવાર, 14 નવેમ્બર, 2013

ધોરણ :10 ના બાળકોને ઉપયોગી બને તે હેતુથી બ્લુ પ્રિન્ટ સાથે પ્રેકટીશ પેપરો ......

સારસ્વત મિત્રો , નમસ્કાર.

આપની શાળા ના ધોરણ :10 ના બાળકોને ઉપયોગી બને તે હેતુથી  બ્લુ પ્રિન્ટ સાથે પ્રેકટીશ માટે પેપરો નીચે મુકેલ છે


Science and Tech.

social-science

Math

English

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો